Easy to Find...

History of India (ભારતનો ઇતિહાસ)






History of India (ભારતનો ઇતિહાસ)

ઇતિહાસ એટલે સમયે સમયે માનવજાત (માનવીઓ) દ્વારા પ્રવૃતિઓના લેખિત પૂરાવાઓનું ખાસ ધ્યાન રાખીને કરાવામાં આવેલ ભૂતકાળનો અભ્યાસ.


ઇતિહાસને કુલ ચાર ભાગમાં વિભાજન કરવામાં આવેલ છે.
પ્રાચીન ઇતિહાસ ( Ancient History )
મધ્યયુગીન ઇતિહાસ ( Medieval )
મધ્ય યુગ પછીનો ઇતિહાસ ( Modern History )
આઝાદી બાદનો ઇતિહાસ ( Post Independence History )



No comments:

Post a Comment