Dy.SO (Deputy Section Officer) Class - 3 / Deputy Mamlatdar Class - 3
નાયબ સેક્શન અધિકારી વર્ગ - ૩ / નાયબ મામલતદાર વર્ગ - ૩
જાહેરાત ક્રમાંક : ૧૦/૨૦૨૨-૨૩ (વિગતવાર માહિતી માટે અહીંંયા ક્લિક કરવું.)
(૧) નાયબ સેક્શન અધિકારી, વર્ગ - ૩ અને (૨) નાયબ મામલતદાર, વર્ગ - ૩ સંવર્ગની ૮૦ જગ્યઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે http://gpsc-ojas.gujarat.gov.in સાઇટ પર તા.૧૫/૦૭/૨૦૨૨ (બપોરના ૧૩:૦૦ કલાક) થી તા.૩૦/૦૭/૨૦૨૨ (બપોરના ૧૩:૦૦ કલાક) સુધીમાં અરજી કરવાની સુવર્ણ તક આપવામાં આવેલ છે. આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને મદદરૂપ વિગતવાર સમજ નીચે મુજબ છે.
અભ્યાસક્રમ
વિષય કોડ - DSP ( MCQ - હેતુલક્ષી )
સામાન્ય અભ્યાસ (પ્રાથમિક પરીક્ષા)
ગુણ-૨૦૦ પ્રશ્નોની સંખ્યા-૨૦૦ માધ્યમ-ગુજરાતી સમય-૧૨૦ મીનીટ
( ઇતિહાસ )
૧. સિંધુખીણની સભ્યતા : લાક્ષિણકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃિતિક ઇતિહાસ, કળા અને ધર્મ, વૈદિક યુગ - જૈન ધર્મ અને બૌધ્ધ ધર્મ.
૨.
No comments:
Post a Comment